0265-2240364        prldashrathiti1983@yahoo.com

સરકારી આઈટીઆઈ દશરથ ખાતે તા 03/04/2019 ના રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ

નૉડેલ અધિકારી જીલ્લા શિક્ષણાઘીકારી ઉદય રાઠોડસર  , સ્વિપ  નાં કોંડીર્નેટર ડો.શુઘીર જોષી અને કે.બી પરમાર અને આચાર્ય શ્રીમતિ એન.સી.ગોહેલ દ્રારા મતદાન જાગૃતિ માટે તાલિમાર્થિ ને જાગૃત કર્યા 100 ટકા મતદાન થાય તેં માટે આઈટીઆઈ નાં તાલીમાર્થિ દ્રારા નાટક , રેપ સોન્ગ અને પેરેડી સોન્ગ રજુ કરવા મા આવ્યા અને ત્યાર બાદ મતદાન માટે શપત લેવા મા આવી . કોપા નિ તાલીમાર્થિ દ્રારા વોટૉત્તસ 2019 ની રંગોલી બનાવવામાં આવી આમ લોકસભા નિ ચૂટણી માટે યુવા મત દોરો મા ઉત્સાહ જોવા મળ્યો.

Click to View Event Photo

Click to View Event Media News

Back

Address

N.H.8,NR TAPI HOTEL,
At&Po.DASHRATH,VADODARA,Gujarat

Last Update on : 03/04/2019

Quick Contact

Tel : 0265-2240364
Mob : 0265-2240364
Email : prldashrathiti1983@yahoo.com

Visitor Counter

Html Valid   Html Valid
Copyright © Industrial Training Institute,Dashrath . All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.