0265-2240364        prldashrathiti1983@yahoo.com

શિમલા ખાતે 6th નોર્થ ઇન્ડિયા અન્ડર ૧૪ કબડ્ડી ચેમ્પિયનશીપ સ્પર્ધા માં સરકારી આઈ.ટી.આઈ ના ફીટર ટ્રેડ નાતાલીમાર્થી નિરજ રમણભાઈ સોલંકી વિજેતા થયેલ.

શિમલા ખાતે 6th નોર્થ ઇન્ડિયા અન્ડર ૧૪ કબડ્ડી ચેમ્પિયનશીપ યોજાઈ હતી જેમાં સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા વડોદરા ધ્વરા આ સ્પર્ધા માં સરકારી આઈ.ટી.આઈ  દશરથ ના ફીટર ટ્રેડ ના તાલીમાર્થી નિરજ રમણભાઈ સોલંકી એ ભાગ લીધો હતો.જેમાં તેમને વિજેતા થતા ગોલ્ડ મેડલ મળેલ છે અને તે પછી ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર કબડ્ડી સ્પર્ધા માં ભાગ લેનાર હોય તે બદલ તેમને સરકારી આઈ.ટી.આઈ દશરથ વતી ખુબ ખુબ અભિનંદન પાઠવી એ છીએ અને હર્ષ ની લાગણી અનુભવી છીએ.

Back

Address

N.H.8,NR TAPI HOTEL,
At&Po.DASHRATH,VADODARA,Gujarat

Last Update on : 11/03/2020

Quick Contact

Tel : 0265-2240364
Mob : 0265-2240364
Email : prldashrathiti1983@yahoo.com

Visitor Counter

      
Html Valid   Html Valid
Copyright © Industrial Training Institute,Dashrath . All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.